શ્રી યક્ષ બૌતેરા સ્પોર્ટસ ક્લબ આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25
શ્રી યક્ષ બૌતેરા સ્પોર્ટસ ક્લબ આયોજિત ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25 દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી ગૌ સેવા સમિતિ દેવ ભૂમિ કકડભીટ્ટ (મોટાયક્ષ) સંચાલિત શ્રી યક્ષ બૌતેરા સ્પોર્ટસ ક્લબ દ્વારા આયોજિત અખિલ કચ્છ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ -15/12/2024-25 રવિવાર ના દિવસે ટૂર્નામેન્ટ નું સુભઆરંભ થસે અને ટીમ નોંધાવ્યાની ની છેલ્લી તારીખ 10-12-2024 રાખવામાં આવી છે ટુર્નામેન્ટ માં ભાગલેવા માટે અહી લિન્ક દ્વારા પણ ટીમ નોંધાવી શકોછો .. અહી ક્લિક કરો